જૈન વિઝન આયોજિત સોનમ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીનો જામતો રંગ: અશ્ર્વિની મહેતા, અતા ખાન અને બશીર પાલેજાના સુરે ઝુમતા ખેલૈયા: લક્કી ડ્રો અને ઇનામોની વણઝાર ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકો