ગુલામે મારી પલટી: કહ્યું પીએમ પદનો દાવો કરીશું જ May 17, 2019

  • ગુલામે મારી પલટી: કહ્યું પીએમ પદનો દાવો કરીશું જ

નવી દિલ્હી: તા. 17
લોકસભા ચૂંટણી 2019 (લોકસભા ઇલેકશન 2019)ની છેલ્લા તબક્કાનું મતદા બાકી એ હવે પરિણામથી પહેલા સરકાર બનાવવા અને પીએમ પદને પ્રસ્તાવિત નામો પર ચર્ચાઓનું બજાર ગર્મ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પીએમ પ્રત્યાશીને લઇને આથેલા તેમના નિવેદનથી પલટી મારતા નવું નિવેદન પયું છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, આ યોગ્ય નપી કે કોંગ્રેસને પ્રધાનમંત્રી પદ માટે કોઇ ઇચ્છા નપી. કોંગ્રેસ સૌથી મોટી રાજીકીય પાર્ટી છે. જો અમારે પાંચ વર્ષ સરકાર ચલાવવી છે તો સૌથી મોટી પાર્ટીને તક મળવી જોઇએ. તેમણે કહ્યું કે, ચૂંટણીની વચ્ચે જ આથણે એક બીજાની સાથે આ વાતને લઇને કોઇ વિવાદ ઉભો કરવો જોઇએ નહીં કે, કોણ પીએમ બનશે અને કોણ નહીં. તેમણે કહ્યું કે, પીએમનું સિલેક્શન બધાની સહમતિથી પશે. ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના સૌથી પ્રબળ ઉમેદવાર ગણાવ્યા છે.