આંબેડકરનગરમાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાતMay 17, 2019

  • આંબેડકરનગરમાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાત


ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આવેલા આંબડેકરનગર શેરી નં. 5માં રહેતી આરતી અખિલેશભાઇ શાહ (ઉ.વ.25) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે દોડી જઇ આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે