હિમાલયા મેનના નવા એમ્બેસેડર બન્યા વિરાટ કોહલી અને રિષભ પંતMay 17, 2019


વિરાટ અને રિષભને સમાવતો સૌપ્રથમ મ્યુઝિકલ કોમર્શિયલ વીડીયો રજૂ કર્યો!
રાજકોટ : ભારતની અગ્રણી વેલનેસ કંપની હિમાલયા ડ્રગ કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંત આઇસીસી ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર 2018ને ‘હિમાલયા મેન ફેસ કેર રેન્જ’ માટે સાઇન કર્યા છે.
સોપ્રથમ એવી કોમર્શિયલવીડીયોમાં વિરાટ અને રિષભ હિમાલયા મેનના તાજેતરના પ્રોપોઝીશન લૂકીંગ ગુડ...એન્ડ લવીંગ ઇટમાં લોકોનું ધ્યાન ખેંચશે. રિયલ લાઇફ હીરો (અને તેથી જ સ્પોર્ટ્સ એક અખાડા તરીકે)એ છેલ્લા થોડા વર્ષોથી આગેવાની લીધી છે, જે હિમાલયાની પ્રત્યેક ગ્રાહક પ્રત્યેની વેલનેસ ભાગીદાર તરીકેની પ્રતિબદ્ધતા અનુસારની છે.
ભારતના પર્સોનલ સેગમેન્ટમાં મેલ ગ્રૂમીંગ સૌથી ઝડપથી વિકસતુ ક્ષેત્ર છે તેની સાથે હિમાલયાના સારા દેખાવાના પ્રવાહમાં અગત્યનો ભાગ ભજવશે. લૂકીંગ ગુડ...એન્ડ લવીંગ ઇટ જીવનને સ્ટાઇલના વિશિષ્ટ મિશ્રણ સુધી લઇ આવે છે
અને બ્રાન્ડના વિઝન વેલનેશ ઈન એવરી હોમ એન્ડ હેપીનેસ ઈન એવરી હાર્ટ એન્ડ લૂકિંગ ગુડ....એન્ડ લવિંગ ઈટ ને છતુ કરે છે. રોલ મોડેલ હોવાના નાતે વિરાટ અને રિષભ બન્ને અમારી પ્રથમ પસંદગી હતી. તો બ્રાન્ડના વચન પ્રત્યેક યુવાનને સારો આ દેખાવ અને આત્મવિશ્વાસની લાગણીનો અત્યંત યોગ્ય સંકેત આપે છે એમ, હિમાલયા ડ્રગ કંપનીના ક્ધઝ્યુમર કેર પ્રોડક્ટ ડિવીઝનના શ્રી રાજેશ ક્રિશ્નામૂર્તીએ જણાવ્યું હતું.
આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, મને ટીમ હિમાલયાનો એક ભાગ બનવાની અને મેન્સ ફેસ વોશ રેજ માટે એમ્બેસેડર બનવાની ખુશી છે. હિમાલયા એક વિશ્વસનીય બ્રાન્ડ હોવાની સાથે મારી પણ લોકપ્રિય બ્રાન્ડ છે! હું હિમાલયા પ્રોડક્ટસનો લાંબા ગાળાથી વપરાશ કરું છે. હિમાલયા મેન સાથે લાંબી ભાગીદારીની આશા સેવુ છુ!