તા.14 મેથી 18 મે હૈદરાબાદની જનતાને અસહ્ય ગરમીમાં સિમ્ફ્નીએ બસ સ્ટેન્ડ પર અને બસમાં કરાવ્યો ઠંડકનો અહેસાસ May 17, 2019

  • તા.14 મેથી 18 મે હૈદરાબાદની જનતાને અસહ્ય ગરમીમાં સિમ્ફ્નીએ બસ સ્ટેન્ડ પર અને બસમાં કરાવ્યો ઠંડકનો અહેસાસ


વિશ્વની વિશાળ એર કુલર કંપનીએ હૈદરાબાદના લોકો માટે અસહ્ય ગરમીમાં અનોખી શીતળ રાહત આપવાના શુભ આશય સાથે,પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગકર્તા માટે પાંચ દિવસનો કુલ મોબાઈલ બસ સ્ટોપ કેમપેઇન , આના દ્વારા ઉપયોગકર્તાને ગરમીમાં વ્યસ્ત સમયમાં અનોખી સિમ્ફની કુલરની રાહતનો અનુભવ કારાવવાનો હતો,
હૈદરાબાદની જનતા માટે 14થી 18 પાંચ દિવસ ઠંડા બસ સ્ટેન્ડ નો આનંદ અનુભવવા સક્ષમ કાર્યશૈલી ધરાવતા એર કુલર યુક્ત બસ સ્ટેન્ડ તૈયાર કર્યા હતા,અને એ સાથે અલગ રૂટ પર સિમ્ફની કુલર સાથે સજ્જ બસ મુકવામાં આવી હતી જેથી સિમ્ફની કુલર સજ્જ બસ સ્ટેન્ડ પરથી ઠંડકના અનુભવ સાથે સિમ્ફની કુલ બસમાં મુસાફરીનો આનંદ લઇ શકે અને સિમ્ફની કુલર ની ક્ષમતાને જાણી શકે, આમાં આબીદસ ,પાંજાગુટ્ટા , કેપીએચબી ,એલ.બી.નગર અને આર આર રોડ પેન્ટી સર્કલપાસે એવા રૂટ પસંદ કરવામાં આવ્યા હતા, કાંઈક નવું કરવામાં સુપ્રસિદ્ધ સિમ્ફની એ દરેક સીઝનમાં સિમ્ફનીની ઠન્ડક લાવવાની શ્રેષ્ટતમ ક્ષમતા સિદ્ધ કરવા જ આ મોબાઈલ કુલ બસ સ્ટોપ
કેમપેઇન નું આયોજન કર્યું હતું. જેથી આગ ઝરતી ગરમીમાં પેસેન્જરને બસ સ્ટેન્ડ પર બસમાં આહલાદક ઠંડકનો આનંદ માણી શકે.હૈદરાબાદ એ
સિમ્ફની માટે બહુ જ અગત્યનું અને આશાસ્પદ માર્કેટ છે એટલે જ આ અસરદાર કેમપેઇન નું આયોજન કરેલુંમ સિમ્ફનીના સેલ્સ માર્કેટિંગ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ મિશ્રા એ જણાવ્યું કે સિમ્ફની એક આદર્શ ,આગવી શૈલી ની બ્રાન્ડ છે જે હંમેશા ઉપયોગકાર્તાને મનગમતી શીતળતા અને રાહતનો અનુભવ કરાવવા નું લક્ષ્ય રાખે છે. અને વિશાળ શ્રેણી અને ઉચ્ચતમ ગુણવત્તા માટે જાગરૂક્તા લાવવાં પ્રયત્નશીલ રહે છે. હૈદરાબાદ અમારા માટે અગત્યના માર્કેટમાંનું એક છે અને આ આગવી શૈલીના "કુલ મોબાઈલ બસ સ્ટોપ" કેમપેઇન થી સારો પ્રતિસાદ મળશે એવી આશા છે.