યંગ ઈન્ડિયનના 43માં ચેપ્ટરનું મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં લોન્ચિંગMay 17, 2019

  • યંગ ઈન્ડિયનના 43માં ચેપ્ટરનું મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં લોન્ચિંગ

રાજકોટ તા.17
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજ2ીમાં 2ાજકોટ ખાતે સી.આઈ.આઈ. દ્વા2ા યંગ ઈન્ડિયન (વાય.આઈ.)નું 43મું ચેપ્ટ2નું લોન્ચિંગ ક2વામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં સી.આઈ.આઈ. ગુજ2ાત ચે2મેન 2ાજુભાઈ શાહ, સી.આઈ.આઈ.ના વેસ્ટર્ન ગુજ2ાત ઝોનલ કાઉન્સીલ પ્રમુખ જય2ાજભાઈ શાહ, વાય.આઈ. 2ીજનલ વેસ્ટ ઝોન ચે2 અંક્તિભાઈ મીતલ, વાય.આઈ. ચેપ્ટ2 લોન્ચ કેમ્પેઈન વેસ્ટનાં જય જોશી, સી.આઈ.આઈ. ગુજ2ાત હેડ પ્રેમલ દવે, વાય.આઈ. અમદાવાદ ચેપ્ટ2 ચે2 મોનીલ પ2ીખ, વાય.આઈ. નેશનલ ચે2-ચાઈના મીશનના વિનોદ અગ્રવાલ ઉપસ્થિત 2હ્યા હતા.
સી.આઈ.આઈ. યંગ ઈન્ડિયન ગૃપના 43માં ચેપ્ટ2માં 2ાજકોટના નામાંક્તિ બિલ્ડર્સ, ઉદ્યોગપતિ અને વ્યવસાયીકો કે જેઓએ તેમના કાર્યક્ષ્ોત્રમાં ખૂબ સા2ી પ્રગતી ક2ેલ છે તેવા 32 સભ્યો જોડાયા છે જેમાં 2ાજકોટ ચેપ્ટ2 ચે2 ત2ીકે ગોપાલભાઈ ચુડાસમા અને કો.ચે2 ત2ીકે નમ્રતાબેન ભટ્ટની નિમણુંક ક2વામાં આવી હતી અને આ સાથે કમિટી મેમ્બ2 ટીમના રૂષ્ાભભાઈ શેઠ, હાર્દિકભાઈ શેઠ, જયભાઈ જોબનપુત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત 2હ્યા હતા.
સ2કા2 યંગ ઈન્ડિયા અંતર્ગત ઘણા બધા પ્રોજેકટો લોન્ચ ક2તી હોય છે ત્યા2ે આજના યુવાનોને પ્રાધાન્ય અને પ્રભુત્વ મળે તે હેતુથી 2ાજકોટના સી.આઈ.આઈ. દ્વા2ા યંગ ઈન્ડિયન ગૃપના ચેપ્ટ2નું લોન્ચિંગ ક2વામાં આવેલ આ 43માં ચેપ્ટ2નો મુખ્ય ઉદેશ અંગદાન, માર્ગ સલામતી, બાળ અપહ2ણ સેક્સ મોલેસ્ટ જાગૃતિ માટે પ્રોજેકટ માસુમ અને વિદ્યાર્થીઓની આવડત બહા2 લાવવા માટે યુવા પ્રોજેકટ યુવાનોને આગળ લાવવાના પ્રોજેકટો સામેલ છે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.