ગવરીદળ નજીક પીવાના પાણીની એન સી 12 બી પાઇપ લાઈન માં ભંગાણ કોઠારીયા વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાશે રીપેરીંગની કામગીરી યુદ્ધ ના ધોરણે શરૂMay 17, 2019

  • ગવરીદળ નજીક પીવાના પાણીની એન સી 12 બી પાઇપ લાઈન માં ભંગાણ કોઠારીયા વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાશે રીપેરીંગની કામગીરી યુદ્ધ ના ધોરણે શરૂ

રાજકોટ નજીક આવેલ ગૌરીદળ પાસે નર્મદાની પાઇપલાઈનમાં ભંગાણ... ભંગાણ સર્જાતા લાખ્ખો લિટર પાણીની રેલમછેલ જોવા મળી... ઉનાળા દરમિયાન નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા તંત્ર ઊંધા માથે... રીપેર કરતા 24 કલાક જેટલો સમય લાગવાની શકયતા... તંત્ર દ્વારા પાઇપલાઇન રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરાશે...