ભાવનગરમાં છાશ વિતરણMay 17, 2019

  • ભાવનગરમાં છાશ વિતરણ

ભાવનગરમાં 17 દિવસથી ઘોઘા રોડ અકવાડાના જુનો દલિત વાસ ગોપાલ નગર બળવંતરાય સોસાયટી સહિતના વિસ્તારોમાં સવારે સાડા સાત વાગ્યાના ટકોરે છાસ નું વિતરણ સાગર ભારતી આરએસએસ ભાવનગર તથા વીરાંગના જલકારીબાઈ સેવા સંઘ દ્વારા કરાયું હતું.