ગોંડલ પાલિકાના સદસ્યના આંગણે શરણાઈના સૂર ગુંજશેMay 17, 2019


ગોંડલ : શહેર અને તાલુકામા અનેકવિધ સેવા કાર્યક્ષેત્રે જોડાયેલ જયસુખભાઇ વઘાસીયા તથા નગરપાલીકાના સદસ્ય, પ્રવીણાબેન વઘાસીયાની લાડકવાયી પુત્રી શિવાંગીના શુભ લગ્ન ગોંડલ નિવાસી હંસાબેન પ્રવીણભાઇ રૈયાણીના પુત્ર જૈમિન સાથે તા.19ને રવિવારના રોજ રાધેશ્યામ વાડી સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે નિરધારેલ છે.