લઘુમતી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાના નામે મીંડુંMay 16, 2019

રાજકોટ તા. 16
રાઇટ 3 એજયુકેશન અંતર્ગત પ્રવેશની પ્રથમ યાદી જાહેર કરવામાં આવિ છે. જેમાં 2000થી વધુ વિદ્યાર્થીઓને લઘુમતી શાળામાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે પરંતુ આપવાની ના પાડી દીધી છે ત્યારે લઘુમતીમાં પ્રવેશ ફાળવવામાં આવેલા છે ત્યારે લઘુમતીમાં પ્રવેશ ફાળવવામાં આવેલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ પાસે કોઇ વૈકલ્પીક વ્યવસ્થા ખરી? તેવો સવાલ વાલીઓમાં ઉઠવા પામ્યો છે.
આરટીઓ પ્રવેશ અંતર્ગત છેલ્લા બે વર્ષથી લઘુમતી શાળાઓ સુપ્રિમમાં ગઇ હોવાનું જણાવવામાં આવે છે. અને જયાં સુધી નિવેડો જ આવે ત્યાં સુધી આરટીઇ અંતર્ગત વિદ્યાર્થીઓને એડમિશન નહી આપવા આડકતરી રીતે બાબતે બંધાયેલી હોય સામે કહી ન કરી શકીએ અથવા આખ્યાન આપી વાલીઓને ખો આપી રહી હોય ઉપસી રહ્યું છે ત્યારે લઘુમતી શાળામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? તેવો સૌથી મોટો સવાલ ઉભો થયો છે તા. 1 થી 10 જુન વચ્ચે છાત્રાઓનું શરૂ થવાના સમાચાર સુત્રોમાંથી મળી રહ્યા છે. ત્યારે આ સવાલ વધુુ ચિંતા જનક બની રહ્યો છે.
રાજકોટમાં 100 સહિત રાજયમાં 2000થી વધારે વિદ્યાર્થીઅલજે લઘુમતી શાળાઓમાં પ્રવેશ મળ્યો છે પરંતુ શાળાઓએ હાલ પ્રવેશ આપવાની જા પાડી દીધી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કોઇ વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આપી છે કે નહી તે પણ એક સવાલ ઉભો થયો છે છત્રને શરૂ થવા આડે માત્ર 25 દિવસ જેટલો સમય રહી ગયો છે તો હજુ પણ કેસનો નિકાલ થયો નથી તેમજ આ બાબતે ગંભીર ભુલ પણ સામે આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી એ છે જે શાળાઓ સુપ્રિમમાં ગઇ છે તેવી શાળાઓ સામે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ફુદળી મુકવામાં આવી છતાં ફોર્મ ભરવામાં યાદી ઓનલાઇન મુકવામાં કારણ શું તેવી ચર્ચા થઇ રહી છે. આ બાબતે વાલી મંડળ ગાંધીનગર ખાતે પ્રિન્સીપાલ સેક્રેટરી રજુઆત કરવા માટે ગયા હતી અંતે વહેલી તકે ન્યાયીક કાર્યવાહી કરવાની ખાતરી મળી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.