સીઆઈઆઈ દ્વારા સીઈઓ મીટMay 16, 2019

રાજકોટ,તા.16
192 વર્ષ પ્રાચીન તીર્થ શ્રીસુપાર્શ્ર્વનાથ જિનાલયમાં તા. 16-5-2019 વૈશાખ સુદ 12/13 ગુરુવારના રોજ શ્રી આદેશ્ર્વરદાદાને સાચા ડાયમંડ/હીરા/મોતીની ભવ્યા-તિ-ભવ્ય લાખેણી અંગરચના તથા રંગ-બેરંગી ફૂલોની સજાવટ કરવામાં આવશે તો સર્વેને દર્શનનો લાભ લેવા સંઘ પ્રમુખ જીતુભાઇ દેસાઇની યાદીમાં જણાવાયું છે. લાભાર્થી પરિવાર સિધ્ધાર્થ બીપીનભાઇ મહેતા હ. સંજયભાઇ મહેતા છે. સીઆઈઆઈએ દ્વારા સીઈઓ મીટનું આયોજન કરાયું હતું. જેમાં અગ્રણી કોર્પોરેટ તેમની અનુભવથી કંપનીની નેતૃત્વ અને વ્યવસ્થાપન અંગે વિચારો શેર કર્યા હતા. જેનો એસએમઈએસને લાભ મળે આ સેમિનાર મુખ્ય વકતા રાજુ શાહ, જયરાજ શાહ, નિશિથ મહેતા, રાજીવ નંબિયાર, ક્રીપાલસિંહ જાડેજા, નરેશ કેલા, મનીષ કોઠારી રહ્યા હતા. ઈપીપી કોમ્પોઝીટ્સ પી લિમિગેડ, કલબ એમ્પેરિયા, સિનર્જી ફાઈનાન્સિયલ સર્વિસીસ પી., હીર ઈન્ટરનેશનલ અને વીરલ ડેવલપર્સનો સહયોગ મળ્યો હતો. આ મીટમાં 70થી વધુ વ્યવસાયના માલિકોને હાજરી આપી હતી.