ફાસ્ટ એન્ડ ફયૂરિયસ : હોબ્સ એન્ડ શોનું ટ્રેલર 10 ભારતીય ભાષાઓમાં રિલીઝ થયુંMay 16, 2019

  • ફાસ્ટ એન્ડ ફયૂરિયસ : હોબ્સ એન્ડ શોનું ટ્રેલર 10 ભારતીય ભાષાઓમાં રિલીઝ થયું

રાજકોટ તા.16
કલ્પના કરો કે ડ્વેન જોનશન ઉર્ફ ધ રોક ગુજરાતીમાં પોતાનો પરિચય આપે છે, અથવા જેસન સ્ટૈથમ ભોજપુરીમાં બદમાશોન્ો ચેતવણી આપી રહૃાાં છે. આ હોલીવુડ હંક્સનું ભારતીય ભાષામાં બોલવું નિશ્ર્ચિત રુપથી રોમાંચક છે અન્ો પૂરા ભારતમાં પ્રશંસકોના આ ઉત્સાહને પૂરા કરવા માટે, યૂનિવર્સલ પિક્ચર્સ ઇન્ટરન્ોશનલ ઇન્ડિયા (યૂપીઆઇઆઇ)એ ડ્વેન જોનશન અને જેસન સ્ટૈથમ અભિનીત ફાસ્ટ એન્ડ ફયૂરિયસ : હોબ્સ એન્ડ શોનું ટ્રેલર 10 ભારતીય ભાષામાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
યૂપીઆઇઆઇએ આજે હિન્દી, તમિલ, તેલુગુ, ગુજરાતી, મલયાલમ, પંજાબી, ભોજપૂરી, કન્નડ, મરાઠી અને બંગાળીમાં ફિલ્મના નવીનત્તમ ટ્રેલરને લોન્ચ કર્યાં. દુનિયાભરમાં આ ટ્રેલરન્ો એપ્રિલના મહિનામાં અંગ્રેજીમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેની સાથે, દેશભરના ફાસ્ટ એન્ડ ફયૂરિયસના પ્રશંસક પોતાની ક્ષેત્રીય ભાષામાં ટ્રેલરનો આનંદ લઇ શકો છો. સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝીની આ બહુપ્રતીક્ષિત પ્રોડક્ટ ભારતમાં 2 ઓગસ્ટ 2019ને રિલીઝ થવાનું છે.
દુનિયાભરમાં લગભગ 5 અરબ ડોલરની કમાઇ કરવાવાળી આઠ ફિલ્મો પછી, ફાસ્ટ એન્ડ ફયૂરિયસ ફ્રેન્ચાઇઝીએ હવે પોતાનું પહેલું સ્ટેન્ડ અલોન ફિલ્મ ફાસ્ટ એન્ડ ફયૂરિયસ પ્રેજેન્ટ્સ, હોબ્સ એન્ડ શો પ્રસ્તુત કર્યા છે. જેમાં ડ્વેન જોનશન અન્ો જેસન સ્ટૈથમે લ્યૂક હોબ્સ અને ડેકાર્ડ શોના રુપમાં પોતાની ભૂમિકાઓ ભજવી છે.
ફાસ્ટ એન્ડ પ્યૂરિયસના જૂના અનુભવી લેખક ક્રિસ મોર્ગનન્ાૂ સ્ક્રિપ્ટ પર આધારિત અને ડેવિડ લીચ (ડેડપુલ 2 વાળા) દ્વારા નિર્દેશિત, આ ફિલ્મનું નિર્માણ મોર્ગન, જોનશન, સ્ટૈથમ હાઇરમ ગાર્સિયાએ કર્યું છે. કાર્યકારી નિર્માતા ડૈની ગાર્સિયા મૈકકોમિક, સ્ટીવન કૈજમૈન, ઇથન સ્મિથ અને એજલી ડેવિસ છે.