પૂજ્ય ડુંગરસિંહજી મ.સા.ની 198મી પુણ્યતિથિ નિમિત્તે આયંબિલ સહિત વિવિધ આયોજનોMay 16, 2019

  •  પૂજ્ય ડુંગરસિંહજી મ.સા.ની 198મી પુણ્યતિથિ નિમિત્તે આયંબિલ સહિત વિવિધ આયોજનો

રાજકોટ,તા.16
ગોંડલ સંપ્રદાયના ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, એકાવતા2ી, પ્રાત:સ્મ2ણીય પ2મ ગુ2ુદેવ આચાર્ય ભગવંત 1008 બા.બ્ર. પૂ. શ્રી ડુંગ2સિંહજી મહા2ાજ સાહેબની 198મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી 2ોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼. પૌષ્ાધશાળા-ઓમાનવાળા ઉપાશ્રયનાં આંગણે તા. 18/0પ/2019 ને શનિવા2ના 2ોજ આદર્શયોગિની પૂ. પ્રભાબાઈ મહાસતીજી એવમ અખંડ સેવાભાવી પૂ. ભદ્રાબાઈ મહાસતીજી તથા સાધ્વી2ત્ના પૂ.સાધનાબાઈ મહાસતીજી(સંઘાણી) આદીની નિશ્રામાં ગોંડલ સંપ્રદાય આદ્યસ્થાપક પૂ.શ્રી ડુંગ2સિંહજી મહા2ાજ સાહેબ તથા સાધ્વી2ત્ના ઉત્સાહધ2ા પૂ.ઉષ્ાાબાઈ મહાસતીજીની પુણ્યતિથી નું આયોજન ક2વામાં આવેલ છે. ગુરૂપ્રાણ આગમ બત્રીસીના પ્રકાશનમાં જેમણે પુરૂષ્ાાર્થ ક2ીને ભા2ે જહેમત ઉઠાવી હતી તેવા ઉત્સાહધ2ા ઉષ્ાાબાઈ મહાસતીજીની પુણ્યતિથિ નિમિત્તે પ2 અને2ા આયોજન ગોઠવવામાં આવેલ છે. શેઠ ઉપાશ્રય તથા સી.એમ઼. પૌષ્ાધશાળામાં બિ2ાજમાન 20 ઉપ2ાંત પૂ. મહાસતીજીઓની નિશ્રામાં અનેરૂ આયોજન ક2વામાં આવેલ છે. સવા2ે 8:1પ થી 9:1પ જાપ, 9:30 થી 10:30 પુણ્યતિથિ અનુમોદના સમા2ોહ, સવા2ે 10:30 વાંચણી, સવા2ે 11:1પ જાપ, બપો2ે 12:00 કલાકે આયંબિલ તપ વિગે2ેનું આયોજન 2ાખવામાં આવેલ છે. આ પ્રસંગે 2ાજકોટના ભાઈ-બહેનો આયંબિલ તપ ક2વા માટે શુક્રવા2 સવા2 સુધીમાં ફોન : 0281-2પ7917પ ઉપ2 નામ નોંધાવી દેવા તેવો શ્રી સંઘના ટ્રસ્ટી મંડળ ત2ફથી અનુ2ોધ ક2વામાં આવેલ છે. સમગ્ર રાજકોટના શ્રાવક-શ્રાવિકાઓને કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રમુખ ચંદ્રકાંત એમ. શેઠની યાદીમાં જણાવાયું છે.