બીસીસીઆઇ બનશે ચૂંટાયેલી સંસ્થાMay 16, 2019

  • બીસીસીઆઇ બનશે ચૂંટાયેલી સંસ્થા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ઍમિકસ ક્યૂરી પી. એસ. નરસિમ્હાને ખાતરી છે કે બીસીસીઆઇ તરીકે જાણીતું ભારતીય ક્રિકેટ બોર્ડ લોકશાહી ઢબથી ચૂંટાયેલી એવી સંસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે જેનું ખરેખર સંચાલન અદાલત કે સીઓએ દ્વારા નહીં, પણ આ ચૂંટાયેલી સંસ્થા દ્વારા થવું જોઈએ.