સોયલ ગામે દલસાણિયા પરિવારના માતાજીનો વાર્ષિક ઉત્સવ ઉજવાયોMay 16, 2019

  • સોયલ ગામે દલસાણિયા પરિવારના માતાજીનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો

ધ્રોલ તાલુકાના સોયલ ગામે આવેલ દલસાણિયા પરિવારના કુળદેવી શ્રી વેરાઈમાં તથા ભવાનીમાનો 17મા વાર્ષિક ઉત્સવ આનંદ ઉલ્લાસ સાથે ઉજવાઈ ગયો. સવારે હવન-પ્રસાદ સહિતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આગલે દિવસે રાત્રે જાણીતા કલાકારોનો રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.