જામનગરના ચુડાસમા પરિવારનું ગૌરવMay 16, 2019

  • જામનગરના ચુડાસમા પરિવારનું ગૌરવ

જામનગર સત્યસાંઈ વિધાલયમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા પોલીસ પુત્ર રાજદિપસીંહ અજયસીહ ચુડાસમા એ માર્ચ 2019 ની પરિક્ષામા 99.90 પીઆર સાથે ઉતિર્ણ થતા જામનઞર જિલ્લા પોલીસ અધિક્ષક  શરદ શીંઘાલ દ્વારા સમગ્ર જીલ્લા પોલીસ દળના પરિવાર વતી અભિનંદન પત્ર પાઠવી સન્માનીત કરવામાં આવ્યુ હતુ.