19મીએ છેલ્લા તબક્કાનું મતદાન; 8 રાજ્યો 59 સીટMay 16, 2019

  • 19મીએ છેલ્લા તબક્કાનું મતદાન; 8 રાજ્યો 59 સીટ

નવી દિૃલ્હી,તા. 16
સાતમા અન્ો અંતિમ તબક્કાની ચૂંટણીન્ો લઇન્ો તમામ રાજક્ીય પક્ષો હવે પ્રચારમાં વ્યસ્ત બની ચુકયા છે. સાતમાં અન્ો અંતિમ તબક્કાની ચૂંટણીમાં આઠ રાજ્યોન્ો આવરી લેતી 59 સીટ પર 19મી મેના દિૃવસ્ો મતદૃાન થનાર છે. અંતિમ તબક્કામાં રવિવારના દિૃવસ્ો મતદૃાન થનાર છે. આ તબક્કામાં ક્ુલ 918 ઉમેદૃવારોના ભાવિનો ફેંસલો થનાર છે. જેમાં 96 મહિલા ઉમેદૃવારો પણ રહેલી છે. રાજક્ીય તમામ પક્ષો છેલ્લા તબક્કાની ચૂંટણીમાં વધુન્ો વધુ સીટ પર જીત મેળવી લેવા માટે દૃાવ લગાવી રહૃાા છે. જુદૃા જુદૃા પક્ષોની વાત ક્રવામાં આવે તો 163 ઉમેદૃવાર રાષ્ટ્રીય રાજક્ીય પક્ષોના રહેલા છે. જ્યારે 69 ઉમેદૃવારો રાજ્ય સ્તરના પક્ષોના છે. આવી જ રીત્ો આ તબક્કામાં 372 ઉમેદૃવારો નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત પક્ષોના પણ છે. જ્યારે અપક્ષ તરીક્ે ચૂંટણી મેદૃાનમાં રહેલા ઉમેદૃવારોની સંખ્યા 315 નોંધાઇ છે. સાતમાં તબક્કાનું ચિત્ર
લોક્સભાની ચૂંટણીના સાતમા તબક્કામાં હવે મતદૃાન યોજાનાર છે. સાતમા તબક્કામાં રહેલા ઉમેદૃવારોમાં ક્રોડપતિની સંખ્યા પણ વધારે છે. સાતમા તબક્કાન્ાુ ચિત્ર નીચે મુજબ છે.
સાતમાં તબક્કામાં રાજ્યો આઠ રાજ્યો
સાતમાં તબક્કામાં સીટ 59
સાતમાં તબક્કામાં ઉમેદૃવાર 918
સાતમાં તબક્કામાં મહિલા ઉમેદૃવાર 96
રાષ્ટ્રીય પક્ષના ઉમેદૃવાર 162
રાજ્ય સ્તરની પાર્ટીના ઉમેદૃવાર 69
નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત પાર્ટીના ઉમેદૃવાર 372
અપક્ષ ઉમેદૃવારોની સંખ્યા 315