રાજકોટ-મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુકનારાઓ માટે સકંજો તૈયાર,May 16, 2019

  • રાજકોટ-મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુકનારાઓ માટે સકંજો તૈયાર,

રાજકોટ-મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુકનારાઓ માટે સકંજો તૈયાર,
હવેથી જાહેરમાં પાનની પિકચારી મારનારને વાહનની નંબર પ્લેટના આધારે આપશે ઇમેમો,
આઇવે પ્રોજેકટની મદદથી મોકલશે દંડનો ઇમેમો,
મનપા દ્વારા અત્યાર સુધી જાહેરમાં ગંદકી કરનારને CCTV ની મદદથી કરાયા છે દંડિત અને 3 લાખ જેટલો દંડ કરાયો છે વસુલ,
મનપા આજે ઇમેમોનો ડેમો કરીને નોટિફિકેશન પાડી શકે છે બહાર..

 
 
 

Related News