સ્માર્ટ તબેલામાં 5G ઇન્ટરનેટ વાપરતી ગાયો!

  • સ્માર્ટ તબેલામાં 5G ઇન્ટરનેટ વાપરતી ગાયો!

ભારત સહિત અનેક દેશ એવા છે જ્યાં 5ૠ કનેક્શનની શરૂઆત પણ થઈ નથી અને તેવામાં એક દેશ તેના 5ૠલી હશે કે તેની કલ્પના પણ કોઈએ કરી નહીં હોય, ગણતરીની સેક્ધડમાં જ વીડિયો પણ ડાઉનલોડ થઈ શકે તેવી સ્પીડ 5ૠ આપશે. પરંતુ આ તમામ ખાસિયત વચ્ચે એક દેશ એવો પણ છે કે જ્યાં 5ૠ ઉપયોગ પ્રાણીઓ કરવા લાગ્યા છે. જી હાં ઈંગ્લેડની ગાયો 5ૠ નો ઉપયોગ કરી રહી છે અને તે પણ એક સ્માર્ટ તબેલામાં!
આ તબેલામાં દરેક કામ મશીનથી થાય છે. અહીં ગાયોને 5ૠ ડિલાઈસના કોલર પહેરાવવામાં આવ્યા છે. આ કોલરની મદદથી દૂધ કાઢવાનું કામ પણ રોબોટ કરે છે. આ રોબોટમાં તમામ ડેટા ઓટોફીડ કરેલા હોય છે. જ્યારે ગાય દૂધ આપવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે તે જાતે જ મશીન પાસે પહોંચી જાય છે અને મશીનને પણ ખ્યાલ હોય છે કે ગાયનું દૂધ કાઢવાનું છે.
ગાયનું દૂધ નીકળી જાય ત્યારબાદ તેને ઘાસ પણ આપી દેવામાં આવે છે. દક્ષિણી ઈંગ્લેડના એગ્રી એપી સેન્ટરમાં 50 ગાયો છે. આ ગાયો પર ખાસ કોલર લગાવેલા છે. આ કોલર અને 5ૠ નેટવર્કથી ગાયોને કોઈપણ પ્રકારનું નુકસાન
થતું નથી.
મશીનોની મદદથી અહીં દરેક કામ કરવામાં આવે છે પરંતુ તેની સાથે ગાયોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે.