‘ગુજરાત મિરર’ની શુભેચ્છા મુલાકાત લેતા સંતો, મહંતો

  • ‘ગુજરાત મિરર’ની શુભેચ્છા મુલાકાત લેતા સંતો, મહંતો

ગોંડલ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુલમાં સ્વામીજીઓ અને હરિભક્તો દ્વારા રામનવમી અને સ્વામિનારાયણ ભવાનના 238માં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી જે અંગેેની માહિતી આપવા ગુરૂકુળના પુરાણી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી ચિંતનપ્રિયદાસજી સ્વામી, નિલકંઠ ભગત અને રૂગનાથભાઇ દસલાણિયાએ ગુજરાત મિરરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)