કોંગ્રેસને વધુ એક ફટકોઃ ગોંડલના માજી ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી મહિપતસિંહ જાડેજા ભાજપના સમર્થન..April 21, 2019

  • કોંગ્રેસને વધુ એક  ફટકોઃ ગોંડલના માજી ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી  મહિપતસિંહ જાડેજા ભાજપના સમર્થન..
  • કોંગ્રેસને વધુ એક  ફટકોઃ ગોંડલના માજી ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી  મહિપતસિંહ જાડેજા ભાજપના સમર્થન..

રાજકોટ:ગોંડલના માજી ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી મહિપતસિંહ જાડેજા ભાજપના સમર્થનમાં.... માજી ધારાસભ્યએ રીબડા ખાતે સંબોધી પ્રેસ કોન્ફરન્સ.... સતત કોંગ્રેસ તરફથી પોતાના પરિવારજનોને થતી કનડગતને લઈને નરેન્દ્રભાઈ મોદીને આપ્યું ખુલ્લું સમર્થન... મહિપતસિંહએ પોતાના સમાજના લોકો અને તેર તાસળીના ઈતર સમાજના લોકોને તેમજ પાટીદાર સમાજના માજી ધારાસભ્યના ટેકેદારોને હું મહિપતસિંહ જાડેજા અપીલ કરૂં છું કે પોરબંદર લોકસભા બેઠકમાં ભાજપના રમેશભાઈ ધડુકને મત આપવાની કરી અપીલ... કોંગ્રેસ દ્વારા માજી ધારાસભ્યના પરિવારને સતત કનડવામાં આવતાં પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ સામે ખુલ્લો પ્રચાર કરતા કોંગ્રેસને ફટકો... ગોંડલમાં મહિપતસિંહ જાડેજાએ ભાજપને ખુલ્લું સમર્થન આપતાં ક્ષત્રિય સમાજ સહિતના દરેક સમાજના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ....