સમુદ્રમાં તરો વિશાળ આઇલેન્ડ જેવું વર્લ્ડ ક્લાસ ભારતનું પહેલું શાનદાર ક્રૂજ શિપApril 20, 2019

  • સમુદ્રમાં તરો વિશાળ આઇલેન્ડ જેવું વર્લ્ડ ક્લાસ ભારતનું પહેલું શાનદાર ક્રૂજ શિપ
  • સમુદ્રમાં તરો વિશાળ આઇલેન્ડ જેવું વર્લ્ડ ક્લાસ ભારતનું પહેલું શાનદાર ક્રૂજ શિપ
  • સમુદ્રમાં તરો વિશાળ આઇલેન્ડ જેવું વર્લ્ડ ક્લાસ ભારતનું પહેલું શાનદાર ક્રૂજ શિપ
  • સમુદ્રમાં તરો વિશાળ આઇલેન્ડ જેવું વર્લ્ડ ક્લાસ ભારતનું પહેલું શાનદાર ક્રૂજ શિપ

સમુદ્રમાં તરો વિશાળ આઇલેન્ડ જેવું વર્લ્ડ ક્લાસ ભારતનું પહેલું શાનદાર ક્રૂજ શિપ પકર્નિકાથની સેવા ચાલુ થઇ ચુકી છે. જૈલેશ ક્રૂઝ ટર્મિનલના આંતરરાષ્ટ્રીય સ્તરની કર્નિકા ક્રૂઝ શિપ 14 માળની શાનદાર ક્રુઝ છે. આશરે 2700 પેસેન્જરની ક્ષમતા ધરાવતી કર્નિકા ક્રૂઝની લંબાઇ 250 મીટર છે. સમુદ્ર પર તરતું આ ક્રૂઝ 7 સ્ટાર હોટલ કરતા પણ વધારે સગવડ ધરાવે છે. ગોવાનાં ક્રૂઝ ટર્મિનલ પર લાગેલ જૈલેશ ક્રૂઝ ટર્મિનલની ભવ્યતાને જોઇને અલગ જ પ્રકારનો અનુભવ થાય છે. ભારતના પહેલા ખુબ જ પોશ ક્રુઝશિપ-કર્નિકાની ક્રૂઝની પહેલી યાત્રા મુંબઇથી ગોવા સુધીની થઇ હતી. મોડી સાંજે મુંબઇના કિનારેથી નિકળીને આ ક્રુઝ  ગુરૂવારે સવારે ગોવા પહોંચ્યું. આ ક્રુઝના કારણે ટુરિઝમ રેવન્યુમાં ભારત માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.  14 માળની ક્રુઝ શિપમાં પ્રવેશ કરતાની સાથે જ સમગ્ર વિશ્વની તમામ ખુબસુરત આંખોની સામે હાજર હોય છે. ક્રુઝ શિપમાં શોપિંગની સુવિધા માટે શાનદાર શોપિંગ સેંટર હાજર છે. ખુબ જ આકર્ષક રેસ્ટોરેંટમાં દેશી-વિદેશી ખાવાનું પાકવાની મુસાફરીમાં ચાર ચાંદ લગાવે છે. ક્રુઝમાં 24 કલાક ખુલી રહેતી કોફી શોપ છે. ક્રુઝમાં એક સ્વિમિંગ પુલ, આધુનિક લોન્જ અને મનોરંજનના અનેક રૂમ છે. ક્રુઝનાં સુંદર પેઇન્ટિંગ અને તસ્વીરોથી સજાવાયું છે. ક્રુઝમાં નવી ઉંમરના તથા બાળકોના મનોરંજનનો ખાસ ખ્યાલ રાકવામાં આવ્યો છે. બાળકો માટે એક ખાસ વોટર પાર્ક પણ ક્રુઝમાં બનાવાયું છે.  ક્રુઝ પર મુસાફરોને પોતાનાં રૂમમાં પગલું મુકતાની સાથે જ ખુબ જ ખાસ હોસ્પિટાલિટીનો એહસાસ ખુશનુમા હોવાનું સ્વાભાવિક છે. સુંદર રીતે સજાવાયેલા રૂમની બહાર નજર કરતાની સાથે જ આકર્ષક નજારાઓ જોવા મળે છે. રૂમની બહાર રહેલી બાલ્કની મુસાફરોને એક અલગ જ વિશ્વમાં લઇ જાય છે.