આ રહી ભારત સહિતના 7 દેશોની ‘વર્લ્ડ’ કલાસ ટીમApril 20, 2019

  • આ રહી ભારત સહિતના  7 દેશોની ‘વર્લ્ડ’ કલાસ ટીમ

નવીદિલ્હી : ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મે, 2019થી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત સહિત 7 દેશ દ્વારા પોત-પોતાની ટીમની જાહેરાત કરી દેવાઈ છે. જેમાંથી કેટલાક દિગ્ગજ તો વળી કેટલાક યુવાન ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ આગામી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે પોતાની ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે, જ્યારે હવે માત્ર વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન દ્વારા ટીમની જાહેરાત બાકી છે.
ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.
ઓસ્ટ્રેલિયાની ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), જેનસ શ્રેન્ડોર્ફ, એલેક્સ કેરી(વિકેટકીપર), નાથન કોલ્ટર, પેટ કમિન્સ, ઉસમાન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, જેય રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોનિસ, ડેવિડ વોર્નર, આદમ ઝમ્પા.
બાંગ્લાદેશની ટીમ
મુશરફે મોર્તજા (કેપ્ટન), તમીમ ઇકબાલ, મબમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (વાઇસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, શબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન, રૂબેલ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદેક હુસૈન, અબુ ઝાયદ.
ઈંગ્લેન્ડની ટીમ
ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, જોસ બટલર, ટોમ કરન, જોએ ડેનલી, એલેક્સ હેલ્ક, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ.
શ્રીલંકાની ટીમ
દિમુથ કરુણારત્ને (કેપ્ટન), લશિત મલિંગા, એંજેલો મૈથ્યૂઝ, તિસારા પરેરા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, કુસલ મેંડિસ, ઇસુરૂ ઉદાના, મિલિંદા સિરિવર્ધને, અવિષ્કા ફર્નાંડો, જીવન મેંડિસ, લાહિરુ થિરિમત્રે, જૈકી વેંડરસે, નુવાન પ્રદીપ અને સુરંગા લકમલ
દક્ષિણ આફ્રિકાની ટીમ
ફાફ ડૂપ્લેસિસ(કેપ્ટન), હાશિમ અમલા, જે.પી. ડુમિની, ડેવિડ મિલર, ક્વિન્ટન ડી કોક(વિકેટકીપર), ડેલ સ્ટેન, એન્ડિલે ફેહલુકવાયો, ઈમરાન તાહિર, કેગિસો રબાડા, ડ્વેન પ્રીટોરિયસ, એનરિક નોત્ર્ઝે, લુંગી એનગિડી, એડેન મારક્રમ, રાસ વાન ડર ડુસેન, તબરેશ શમ્સી.
પાકિસ્તાનની ટીમ
સરફરાઝ અહેમદ(કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, આબિદ અલી, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હફીઝ, શાદાબ ખાન, ઈમાદ વસીમ, હસન અલી, ફહીમ અશરફ, શાહીન અફરીદી, જૂનૈદ ખાન, મોહમ્મદ હસનૈન, હેરિસ સોહેલ.