અમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે

  • અમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલા અમદાવાદ પીપળજ રોડ પરના ગણેશનગરના લાકડાના પીઠામાં ભીષણ આગ લાગી હતી. આગે ભયંકરરૂપ ધારણ કરતાં આજુબાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં પ્રસરી હતી અને મકાનોને આગની ઝપેટમાં લીધી હતી. તો આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ૨૦ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામે લાગી હતી.