રાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ

  • રાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ

ભાજપે લોકસભાની ચૂંટણીને લઇને વધુ 48 ઉમેદવારોની જાહેરાત કરી. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોની જાહેર કરાયા.. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોહન કુંડારિયા વધુ એકવાર ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે..લોકસભાની ચૂંટણીમાં તેમને રિપીટ કરતા તેઓના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે..ત્યારે મોહન કુંડારિયાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી અને ચૂંટણીમાં પોતાની જીત પાક્કી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો..