ભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે

  • ભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ ભાજપે લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પ્રથમ યાદીમાં 182 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાત, યૂપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે
  • અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે
  • લખનૌથી રાજનાથસિંહ ચૂંટણી લડશે
  • નાગપુરથી પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી ચૂંટણી લડશે