રાજકોટઃ પુનિત નગર વિસ્તારમાં કુખ્યાત પાર્થરાજ સિંહ જાડેજાની પ્રેમ પ્રકરણમાં હત્યા March 20, 2019

  • રાજકોટઃ પુનિત નગર વિસ્તારમાં કુખ્યાત  પાર્થરાજ સિંહ જાડેજાની  પ્રેમ પ્રકરણમાં હત્યા

રાજકોટઃ શહેર ના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ પુનિત નગર વિસ્તાર ની ઘટના શક્તિ ઉર્ફે પેંડા ના સાગરીત કુખ્યાત પાર્થરાજ સિંહ જાડેજા ઉર્ફે ગટિયા કરાઈ હત્યા ધર્મેન્દ્ર સિંહ ઝાલા છરી ના અનેક ઘા ઝીંકી કરી ક્રૂર હત્યા ધર્મેન્દ્ર સિંહ ઝાલા ની પુત્રી સાથે પ્રેમ પ્રકરણ માં હતો ગટિયો

તેનો ખાર રાખી કરાઈ હત્યા ધર્મેન્દ્ર સિંહ ઝાલા પોલીસ સકંજમાં