લોટિયા પરિવારના આંગણે નાથદ્વારાથી પધારેલ ધ્વજાના દર્શન કરતા ભાજપ અગ્રણીઓ

રાજકોટ તા.14
શહેરનાં પંચવટી સોસાયટીમાં આવેલ જાણીતા અગ્રણી ધીરેનભાઈ લોટીયાનાં નિવાસ સ્થાને તેમનાં આંગણે નાથદ્વારા મુકામેથી પધારેલ દવજાજીનાં દર્શન તથા પરમ પૂજય વિશાલ બાવાનાં આશીર્વાદ લેતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી રાજકોટનાં મેયર બિનાબેન આચાર્ય-બહેન વંદનાબેન નિતીન ભારદ્વાજ -
શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલ પારેખ, દીપાબેન પારેખ કાર્યાલય મંત્રી હરેશ જોષી - શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા કોર્પોરેટર મીનાબેન પારેખ-બીનાબેન કમલેશ મિરાણી શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ - રાજકોટ મહાનગર
ભાજપ કાર્યાલય મંત્રી જયંત
ઠાકર - રાજકોટ સિવીલ હોસ્પિટલનાં અધિક્ષક ડો. મનીષ મહેતા - મેડીકલ કોલેજ ડીન ગૌરવીબેન ધ્રુવ ડેન્ટીઝ ડો. જાગૃતિબેન મહેતા - રાજકોટ લોહાણા સમાજ પ્રમુખ રાજુભાઈ પોબારૂ સહિત શહેર અગ્રણી પદાધિકારઓ ઉપસ્થિત રહી "વિશાલ બાવા શ્રી નાથદ્વારાનાં આશિર્વાદ લીધા સમગ્ર વ્યવસ્થા ધીરેનભાઈ લોટીયા-ભરતભાઈ લોટીયા સહિત લોટીયા પરિવારે
કરી હતી.