વાસંતી વેલેન્ટાઈન્સ...

આજે જગતભરમાં પ્રેમનો ઉત્સવ ઉજવાય રહ્યો છે. લોકવાયકા પ્રમાણે આજના દિવસે યુવાનો પ્રણયગ્રંથીથી જોડાય છે. પશ્ર્ચિમથી શરુ થયેલો આ ચેપી ઉત્સવ ધીરે-ધીરે જગતભરમાં ફેલાયો અને ‘લવ ફેસ્ટીવલ’ બની ગયો. આપણે ત્યાં પણ વસંતોત્સવ છે જ અને ગુજરાતીના સુપ્રસિધ્ધ ગીતમાં ચોખુ કહેવાયું છે કે, ‘એમ પુછીને ના થાઈ પ્રેમ..’ બાય ધ વે હેપી વેલેન્ટાઈન્સ ડે...(તસવીર: રવિ ગોંડલિયા)