ભાજપના કૌભાંડો ખુલ્લા પાડીશું: રાજકોટ કોંગ્રેસનો હુંકાર

રાજકોટ તા.13
રાજકોટ શહેર કોંગ્રેસના સંગઠનોને ચેતનવંતું બનાવી ભાજપના ભ્રસ્ટાચારને ખુલ્લો પાડવા તમામ આગેવાનોને દાંત કચકચાવીને કરી હાકલ.
એક બની નેક બની ભાજપની નીષ્ફળતાઓને લોકો વચ્ચે લઇ જવા મક્કમતા
ન કાયદો-વ્યવસ્થા-દારૂ-જુગાર, ન નારી અભિયાન, પી.પી.પી. સહિતના જમીન કૌભાંડો, લાગવગશાહી, સરમુખત્યારશાહી અને ઉચ્ચ અધિકારીઓની આડોડાઈ સામે લડી લેવા નિર્ધાર.
તુર્તમાં શહેરનું સંગઠન માળખું જાહેર કરી તમામ સમાજને સમતોલ પ્રતિનિધિત્વની ખાતરી અનેક જુના જોગીઓ, તમામ નાગર સેવકો પૂર્વ હોદ્દેદારો, કાર્યકરોની હાજરીથી અભૂતપૂર્વ એકતાના દર્શન.
સૌએ નવનિયુક્ત શહેર પ્રમુખને ફૂલડે વધાવ્યા.
સૌને સાથે રાખી ચાલવાનો તથા જુથવાદ નામના શબ્દને શહેરમાંથી તિલાંજલિ આપવા અશોકભાઈ ડાંગરની ખાતરી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મનસુખભાઈ જોશી, જેન્તીભાઈ કાલરીયા, લાધાભાઇ પટેલ, જીતુભાઈ ભટ્ટ, શામજીભાઈ તલસાણીયા, કે.જી.સિયાની, તખુભા રાઠોડ, નાથાભાઈ કિયાડા, બાબુભાઈ માવાણી, પિયુષભાઈ મહેતા, બાબુભાઈ માંકડિયા, અશોકભાઈ મેર, અશ્વિનભાઈ કામદાર, દિનેશભાઈ ડાંગર, પરેશભાઈ પંડ્યા, આમદભાઈ જીન્દાની, યુ.જી.સાણજા, મોહનભાઈ સોજીત્રા, પીપળીયા સાહેબ, ગોવિંદભાઈ સભાયા, બાબુભાઈ ડાભી.
પ્રદેશ આગેવાનો ચંદ્રેશભાઈ રવાણી, ડો. હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપૂત, હિતેશભાઈ વોરા, અર્જુનભાઈ ખાટરીયા, દિનેશભાઈ ચોવટિયા, નીદિતભાઈ બારોટ, ડી.પી.મકવાણા, દેવેન્દ્રભાઈ ધામી, સુરેશભાઈ બથવાર, મુકેશભાઈ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, ડો.ધરમભાઇ કામલીયા, મનોજભાઈ રાઠોડ, વશરામભાઈ સાગઠીયા, મિતુલભાઈ દોંગા, ગોપાલભાઈ અનડકટ, રજતભાઈ સંઘવી, રહીમભાઈ સોરા, પૂર્વ કોર્પોરેટરો સતુભા જાડેજા, પુરબાઈબેન વિસરીયા, રાજુભાઈ ચાવડીયા, નાથાભાઈ ચંદારાણા, મુળુભાઇ આહીર, શ્યામભાઈ મકવાણા, પૂર્વ શિક્ષણ સમિતિ સભ્યશૈલેશભાઈ ગણાત્રા, વાલજીભાઈ બથવાર મહિલા કોંગ્રેસ ગાયત્રીબા વાઘેલા, મનીષાબા વાળા, ભાવનાબેન રાજ્યગુરુ, ઉર્વશીબેન પટેલ, ચંદ્રિકાબેન વરાનીયા, ભારતીબેન ચુડાસમા, કંચનબેન વાળા, અલ્કાબા ઝાલા, દિપ્તીબેન સોલંકી, દુરૈયાબેન મુસાણી
કોર્પોરેટરો ગીતાબેન દીપકભાઈ પુ2બીયા, અતુલભાઈ 2ાજાણી, સીમીબેન અનીલભાઈ જાદવ, 2ેખાબેન ઠાક2શીભાઈ ગજે2ા, મનસુખભાઈ જાદવભાઈ કાલ2ીયા, માલવી વસંતબેન મથુ2ભાઈ, પારૂલબેન વાસુ2ભાઈ ડે2, જાડેજા ઘનશ્યામસિંહ અનિરૂધ્ધસિંહ, પ2ેશભાઈ પ2સોતમભાઈ હ2સોંડા, ઉર્વશીબેન સંજયભાઈ પટેલ, જાડેજા ઉર્વશીબાકનકસિંહ, વિજયભાઈ બાબુભાઈ વાંક, સંજયભાઈ ધી2જલાલ અજુડીયા, જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગ2, 2વજીભાઈ ચનાભાઈ ખીમસુ2ીયા, હે2ભા માસુબેન 2ામભાઈ, સો2ાણી ભાનુબેન પ્રવિણભાઈ, દાઉદાણી મકબુલભાઈ હબીબભાઈ, 2સીલાબેન સુ2ેશભાઈ ગ2ૈયા, સ્નેહાબેન બીપીનભાઈ દવે, વલ્લભભાઈ પ2સાણા, હારૂનભાઈ ડાકો2ા, ગાયત્રીબેન 2સિકભાઈ ભટૃ, ટાંક જયાબેન જયંતિલાલ, ઘનશ્યામસિંહ નટુભા જાડેજા, મીનાબેન વલ્લભભાઈ જાદવ, ધર્મીષ્ઠાબા મયુ2સિંહ જાડેજા, મારૂ નિર્મળભાઈ 2ાવતભાઈ, જયંતિભાઈ ગાંડુભાઈ બુટાણી.
વોર્ડ પ્રમુખો રમેશભાઈ જુન્જા, કૃષ્ણદત્ત રાવલ, ગૌરવભાઈ પુજારા, કલ્પેશભાઈ પીપળીયા, કિશોરભાઈ દુબરિયા, રાજેશભાઈ કાપડિયા, કેતનભાઈ જરીયા,નયન ભોરણીયા, મેહુલભાઈ જેઠવા, જગદીશભાઈ ડોડીયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા , માણસુરભાઈ વાળા, વાસુરભાઈ ભંભાંણી, નારણભાઈ હીરપરા,નીમેશભાઈ ભંડેરી, દીપકભાઈ ઘવા, ફ્રન્ટલ સેલ ચેરમેનો ભાવેશભાઈ ખાચરિયા, મનીષાબા વાળા, જયપાલસિંહ રાઠોડ, જયકિશનસિંહ ઝાલા,યુનુસભાઈ જુણેજા, રાજેશભાઈ આમરણીયા, નરેશભાઈ સાગઠીયા,જીગ્નેશભાઈ વાગડિયા, જીગ્નેશભાઇ સભાળ, આશિષસિંહ વાઢેર, જયંતીભાઈ ગાંગાણી, નિશાંતભાઈ પોરિયા, સંકેતભાઈ રાઠોડ વગેરે આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવી કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદી જણાવે છે.