રોડ સેફ્ટી વીકની ઉજવણી

તા.4/2/2019 થી તા.10/2/2019 દરમ્યાન આર્મી ઓફિસર તુષાર જોષી અને મહીન્દ્રા એન્ડ મહિન્દ્રાના એરિયા ઓફીસર આદીત્ય મુલચંદાણીની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઇ જેમાં તુષાર જોષી તેમજ આદિત્ય મુલચંદાણી, રોડ સેફ્ટી વિશે ગ્રાહક તેમજ સ્ટાફ વર્ગને સંબોધન આપ્યું. તેમજ આ સંદર્ભ આઇટી.આઇના ત્રીવેદીસાહેબ તેમજ પટેલસાહેબના સહકારથી બધા સ્ટુન્ડન્ટને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપ્યું તેમજ રોડ સેફ્ટી અંગેની જાગૃત લાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.