ગુજરાતના બિલ્ડરો PAN વગરના: CAG

નવી દિલ્હી તા,13
કંપટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગના) દેશના 12 મુખ્ય રાજ્યના રિયલ એસ્ટેટ ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં નોંધાયેલા કુલ 54,578 ડેવલપર્સ અને એ જરૂરી પેન નંબર નથી. ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ સાથે થયેલ ક્રોસ વેરિફિકેશનમાં જાણવા મળ્યું કે ઈન્કમ ટેકસ રિટર્ન ભરે છે કે નહી તેની પણ જાણ નથી. મંગળવારે સંસદમાં રજુ થયેલા રિપોર્ટમાં ઓડિટરે જણાવ્યું કે સાત એજન્ટ પાસે કે બિલ્ડર પાસે પાન નંબર નથી. તેમાં પશ્ર્ચિમ બંગાળની સૌથી વધારે 20,893 કંપનીઓ છે. ગુજરાત પાસે પાન નંબર નથી. તેમાં બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન અને ઉત્તરાખંડની પણ રિયલ એસ્ટેટ કંપની આ રિપોર્ટ એટલા માટે અગત્યનો છે કારણ કે ઘણા રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઘર ખરીદનારાઓના રૂપિયા પોતાના વાપરી નાખે છે. સુપ્રીમ કોર્ટની નજર હેઠળ આમ્રપાલી બિલ્ડર પર થયેલી તપાસમાં માલૂમ પડ્યુ છે કે બિલ્ડરે ઘર કરોડથી વધુ રૂપિયા વિવિધ પ્રોજેકટમાં ડાઈવર્ટ કરી નાખ્યા હતા. આ ઉપરાંત જયપી ઈન્ફ્રાટેકે પણ 30,000 ઘર બતાવી છે અને અત્યારે નાદારી નોંધાવી છે.
કેગએ નોંધ્યુ કે આરઓસી પાસે કુલ 54,578 કંપનીમાંથી 95 ટકા કંપનીઓ એટલે કે 51,670 કંપનીઓના પાનની ટેકસ ભરે છે કે નહીં તે પણ જાણી શકાતુ નથી. માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગણામાં 147 કંપનીઓ પાસે પાન નંબર બિલ્ડરોને ટેકસ નેટમાં લાવીને રિટર્ન ફાઈલ કરતા કરવાનો છે અત્યારે તે રિટર્ન ભરે છે કે નહીં તે જાણવા માટે કોઈ હાથવગુ માધ્યમ નથી.
આઈટી ડિપાર્ટમ્ેન્ટ પાસે ઊંચી કિંમતની પ્રોપર્ટી પર કેપિટલ ગેઈન ટેકસ ભરાય છે કે નહી વ્યવસ્થાનો અભાવ છે. આવક થાય કે નુકસાન બધા જ કોર્પોરેટ એસેસી માટે રિટર્ન ફાઈલ કરવાનું ફરજિયાત હોય પાન વિના ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટને ઈન્ફોર્મેશન મોકલવામાં આવી હતી.