ત્રિવેણી સંગમમાં પેલિકનનો વિહાર

સોમનાથ ત્રિવેણી સંગમમાં ધીમે-ધીમે પાણી સુકાઈ રહેલ છે છતા આ શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોજથી વિહાર કરતા નજરે પડે છે.
(તસવીર: દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)