JUN દેશદ્રોહ કેસ: દિલ્હી પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરી 1200 પેજની ચાર્જશીટ

  • JUN દેશદ્રોહ કેસ: દિલ્હી પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરી 1200 પેજની ચાર્જશીટ

દિલ્હી: 2016માં જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ)માં થયેલા દેશ વિરોધી નારા મામલે દિલ્હી પોલીસે સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસની તરફથી 11 આરોપીઓ વિરૂદ્ધ 1200 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર મંગળવારે (15 જાન્યુઆરી) સુનાવણી કરવામાં આવી શકે છે.

Releted News