અમદાવાદમાં કરોડોની જમીન અદાવતમાં જૂથ અથડામણ, 2ના મોત

  • અમદાવાદમાં કરોડોની જમીન અદાવતમાં જૂથ અથડામણ, 2ના મોત
  • અમદાવાદમાં કરોડોની જમીન અદાવતમાં જૂથ અથડામણ, 2ના મોત

અમદાવાદ: બાવળા- આદરોડા રોડ પર કરોડોની જમીનને લઈ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. અથડામણમાં ફાયરિંગ થયું જેમાં મહેશ ભરવાડ અને રણજીત ભરવાડના મોત નીપજ્યા છે. અથડામણમાં ઘાયલ થયેલા 5 લોકો નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.

Releted News