બોલીવુડના મશહુર સિંગર મીકા સિંહને દુબઈ પોલીસે ધરપકડ કરીDecember 07, 2018

મિકા-પિંજણ !
મુંબઇ: બોલીવુડના મશહુર સિંગર મીકા સિંહને દુબઈ પોલીસે ધરપકડ કરી છે. જી હાં મીકા પર 17 વર્ષની બ્રાઝીલિયન મોડલ સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો છે. જે બાદ તેમની ધરપકડ કરાઈ છે. બોલીવુડના એક સૂત્ર અનુસાર મીકા સિંહે તે મોડલને અશ્લીલ ફોટઓ મોકલતા હતા. તે મોડલની ફરીયાદ બાદ પોલીસે મીકા સિંહની ધરપકડ કરી છે. તે બાદ તેમને આબુ ધાબી જેલ મોકલવામાં આવ્યા છે. મીકા સિંહ ઘણીવાર પોતાની આવી હરકતોને લઈ ચર્ચામાં રહ્યા છે. 2015માં મીકા સિંહે એક ડોક્ટરને જાપટ મારી દીઘી હતી. જેમાં તેમની પર હિટ એન્ડ રનનો કેસ લાગેલો છે.