સ્વામિનારાયણ નગરમાં આકર્ષક નજારો...

  • સ્વામિનારાયણ નગરમાં આકર્ષક નજારો...


રાજકોટમાં માધાપર ચોકડી પાસેથી ચાલી રહેલ પ્રમુખસ્વામી મહારાજના 98 માં જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ નગરમાં રોજેરોજ એક એકથી ચડીયાતા અને અદભૂત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 500 એકરમાં ઉભા કરાયેલ સ્વામિનારાયણ નગરમાં અનેક આકર્ષણો લોકોને આશ્ર્ચર્ય ચકિત કરી રહ્યા છે. રોજેરોજ લાખો લોકો સ્વામિનારાયણ નગરની મુલાકાત લઈ કાર્યક્રમો માણી રહ્યા છે. (તસ્વીર: પ્રવિણ સેદાણી-દિવ્યરાજસિંહ સરવૈયા)