પૂજય ધીરજમુનિની નિશ્રામાં સન્માનDecember 08, 2018

શ્રી વિલેપારલે જૈન સંઘના ઉપક્રમે પૂ.શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં વર્ષીતપ સમિતિના શ્રીમતી જયશ્રી એસ.શાહનું સન્માન માલિનીબેન સંઘવી, શકુંતલાબેન મહેતા, જયોતિબેન મહેતાએ અને સંઘસ્મૃતિથી કિશોરભાઇ સંઘવીએ કરેલ.

 
 
 

Related News