સપ્તાહના આખરી દિને બજારમાં તેજી: સેન્સેકસ 380 પોઇન્ટ ઉછળીને 35,692ની સપાટીએDecember 07, 2018


મુંબઈ, તા.7
શેરબજાર આજ સવારે અપમાં ખુલ્યા બાદ બપોર પછી તેજીનો માહોલ જોવા મળ્યો હતો.બપોરે 3 વાગ્યે સેન્સેકસમાં 380 પોઇન્ટનો વધારો થતા 35692ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફટીમાં 98 અંક વધી 10699એ પહોંચી હતી. નિફ્ટી 98 અંક વધી 10699એ પહોંચી