રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દિવાળી નિમિત્તે બંધ રહેશે

રાજકોટ, તા.6
રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ તથા તેને સંચાલિત મેડીકલ સેવા જેવી કે સદગુરુ મેડીસીન સેન્ટર, સદગુરુ ચશ્માઘર તથા સદ્ગુરુ સદન ટ્રસ્ટ સંચાલિત સેવાઓ સદ્ગુરુ દંતચિકિત્સાલય, સદગુરુ હોમિયોપેથી કેન્દ્ર, શ્રી સદગુરુ લેબોરેટરી વિગેરે તા.07/11/18 બુધવાર તથા તા.08/11, ગુરુવારના રોજ બંધ રહેશે. આ મેડિકલ સેવાઓ તા.09/11ને શુક્રવારથી રાબેતા મુજબ ચાલુ રહેશે.