સદ્ગુરૂ આશ્રમે કાલે સમુહ ચોપડા પૂજન

રાજકોટ,તા.6
સદ્ગુરુ સદન ટ્રસ્ટમાં સમૂહ ચોપડા પૂજનમાં ગુરૂભાઇ-બહેનો તથા ધર્મપ્રમીભાઇ-બહેનોએ તા.07ના બુધવાર દિવાળીના રોજ સવારે 8.30 વાગ્યે નીજમંદિરમાં પોતાનાં ચોપડા લઇને હાજર થઇ જવા યાદીમાં જણાવાયું છે.