જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે વિવિધ કાર્યક્રમ

જૂનાગઢ, તા.6
જૂનાગઢના સ્વામીનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર દિપાવલીના નવા વર્ષના અનેક મંગળ પુજાક્રમોના દિવસે મહાલક્ષ્મી- શારદા (ચોપડા પુજન) કુબેર પુજન સાંજે 7.30 થી 9.30 સુધી વધુમાં બેસતા વર્ષના દિવસે ગોવર્ધન પુજન સવારે 8.30 થી 10.00 સુધી મંગળા આરતી સવારે 5.00 શણગાર આરતી 6.15 અન્નકુટ આરતી 12.00 અન્નકોટ દર્શન 12 થી 5 સંધ્યા આરતી 6.30 શયન આરતી 7.30 રાખવામાં આવેલ છે તેવુ મુખ્ય કોઠારીએ જણાવ્યું હતું.