આજના દિવસનો ઇતિયાસNovember 06, 2018

* 1913માં મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરૂધ્ધ ‘ધી ગ્રેટ માર્ચ’નું નેતૃત્વ કર્યુ હતું.
* 1998માં સિયાચિનમાં યુધ્ધવિરામનો ભારતનો પ્રસ્તાવ પાકિસ્તાને નામંજુર કર્યો.
* ર004 માં રુસે કયોટો કરારની પુષ્ટી કરી હતી.