પ્રભાસપાટણમાં રવિવારે ઘેડિયા કોળી સમાજનો યોજાશે કાર્યક્રમ

પ્રભાસપાટણ,તા.6
પ્રભાસપાટણ મુકામે શ્રી ઘેડીયા કોળી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ ર018 નું તા.11-11 ને રવિવારનાં રોજ સાંજનાં પ કલાકે શાંતિનગર એસ.બી.આઈ. બેન્ક પાછળ રાખવામાંઆવેલ છે.
આ સન્માન સમારોહના અધ્યક્ષ સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ઉદઘાટક ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ અતિથિ વિશેષમાં ધારાસભ્ય પુંજાભાઈ વંશ, ધારાસભ્ય બાબુભાઈ વાજા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જી.પં.નાં ઉપપ્રમુખ બાબુભાઈ વાઘેલા, જી.પં.વિરોધપક્ષના નેતા નારણભાઈ મેર, માજી ઉપપ્રમુખ જી.પં.બાબુભાઈ પરમાર, પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, પ્રમુખ સમસ્ત કોળી સમાજ લખમણભાઈ સોલંકી, માજી પ્રમુખ ઉના રામભાઈવાળા, બાબુભાઈ બારૈયા (ઉના) પ્રમુખ વેરાવળ-પાટણ શહેર જયંતિભાઈ સોલંકી, પ્રમુખ નાના કોળીવાડા, પ્રવિણભાઈ ચુડાસમા, પટેલ નાનાકોળી વાડા વેરાવળ નારણભાઈ વાયલુ, વેરાવળ કોળી સમાજ પટેલ વેરાવળ કરશનભાઈ વાજા, પટેલ વેરાવળ કાળુભાઈ ચારીયા, પટેલ ભીડીયા કોળ સમાજ ધનજીભાઈ વૈશ્ય, જી.પં.નાં સદસ્ય જાદવભાઈ કામળીયા, શિક્ષણ સમિતિના ચેરમેન જી.પં. ધીરૂભાઈ સોલંકી, જી.પં.ના સદસ્ય રૂડાભાઈ શિંગોડ, જી.પં.નાં સભ્ય ધીરૂભાઈ મેસુરભાઈ, આરોગ્ય સમિતિ ચેરમેન હરીભાઈ સોલંકી, ચેરમેન જી.પં. બાળવિભાગ વિજયભાઈ બામણીયા, તા.પં.નાં ઉપપ્રમુખ દેવાયતભાઈ મેર, કિશોરભાઈ ચુડાસમા, જીલ્લા મહિલા કોળીસમાજ પ્રમુખ રાજીબેન સોલંકી, રાકેશભાઈ ચુડાસમા, અનિલભાઈ જેઠવા, ધીરૂભાઈ બામણીયા, જેન્તીભાઈ વાયલુ, રામજીભાઈ ડાભી, લક્ષ્મીકાંત સોલંકી (ભીડીયા)નારણભાઈ વાયલુ દેવાયતભાઈ મેર, ઉકાભાઈ વંશ, મશરીભાઈ જેઠવા, દિલીપભાઈ મકવાણા, દિનેશભાઈ સોલંકી, મનસુખભાઈ કેશવાલા રાજાભાઈ ચારીયા, ધીરૂભાઈ મકવાણા, અરજણભાઈ મજીઠીયા, દેવસીભાઈ બામણીયા, મંજુલાબેન મેર, મધુબેન બારૈયા, ભાનુબેન વાજા, સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના હોદેદારો અને અગ્રણીઓ હાજરી આપવાનાં છે. આ કાર્યક્રમનાં નિમંત્રક જીલ્લા કોળી સમાજ અને પ્રભાસપાટણ ઘેડીયા કોળીસમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયા અને કોળી સમાજ શિક્ષણ સમિતિના અધ્યક્ષ રામભાઈ નારણભાઈ સોલંકી છે. તેમજ ઘેડીયા કોળી સમાજનાં તમામ આગેવાનો પ્રભાસપાટણ આ કાર્યક્રમના આયોજક ઘેડીયા કોળી સમાજ અને શુભેચ્છક પ્રભાસપાટણ કોળી યુવા મંડળ.