ચોરાઉ બાઇક સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો

રાજકોટ તા.6
રાજકોટ નજીક આવેલ પારડી પાસેથી ગોંડલનો કાનજી નાનજી પરમાર (ઉ.27) ચોરાઉ બાઇક સાથે ઝડપાયો હતો બાઇકનસ ચોરી તેણે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાંથી કરી હોવાનું કબૂલતા શખસને આજીડેમ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.