નવા વર્ષેે નાસ્તામાં કરો કંઇક નાવીન્ય

  • નવા વર્ષેે નાસ્તામાં કરો કંઇક નાવીન્ય
  • નવા વર્ષેે નાસ્તામાં કરો કંઇક નાવીન્ય

નવા વર્ષના નવલા પ્રભાતેે સગા સંબંધી મિત્રો એેકબીજાના ઘરે નવા વષર્ર્ની શુભેેચ્છા આપવા માટે જતા હોય છે. આવા સમયે આવનાર મહેમાનોના સ્વાગતની મીઠી મુંઝવણ થતી હોય છે અનેે બધાથી કંઇક અલગ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. આવા સમયે અનેક જગ્યાએે લોકો જતા હોય છે. આવા સમયે પરંંપરાગત નાસ્તો કેે એક નેે એક વસ્તુ ખાઇને લોકો કંટાળી જાય છે તે આપવાના બદલે અલગ અનેે આપણે પણ ફ્રી રહી શકીએ એ પ્રકારે તૈયારી કરી શકાય.
* અત્યારે નાસ્તાના વિકલ્પ તરીકે આઇસ્ક્રીમ રાખવામાં આવે છે તો આઇસ્ક્રીમમાં વેરીએશન કરી નવીનતા લાવી શકાય. જેમાં ચોકલેટ, સોસ, ડ્રાયફ્રુટ, ફ્રુુટસ વગેરે મુકી શકાય.
* આઇસ્ક્રીમ સાથે નાના નાના પીસ બ્રાઉની પણ મુકી શકાય.
* આ ઉપરાંત ઘણી જગ્યાએે તૈૈયાર સોફટ ડ્રીંક પણ રાખવામાં આવે છે તો આ સોફટ ડ્રીંકના બદલે જુદા જુદા ફ્રુટસના જ્યુસ અથવા એક-બેે જ્યુસના કોમ્બીનેશન પણ કરી શકાય.
* નાસ્તામાં કોઇ ગરમ નાસ્તા તરીકે બાફેલ મકાઇ, ચીઝ મકાઇ વગેરે રાખી શકાય. જે અલગ લાગશેે અનેે બધાને ભાવશેે પણ ખરા.
* પાણીપુરી જેવો નાસ્તો પણ રાખી શકાય. જે બધાને ભાવે છે અનેે આપણો પોતાનો પણ ટાઇમ વધુ નથી બગડતો.
* પુડીંગ પણ સારો વિકલ્પ છે. જેમાં ગ્લાસ પુુડીંગ પણ રાખી શકાય તેમજ ક્વિક પુડીંગ પણ બધા માટે અનુુકુળ રહેે છે.
* નાસ્તામાં હેલ્ધી નાસ્તો પણ રાખી શકાય. તેેમાં દહીંવડા, ચાટ વગેરેના જુુદા જુદા વેરીએેશન બનાવી રાખી શકાય.
* જુદા જુદા પ્રકારના સલાડ પણ બેસ્ટ ઓપ્શન છે. જેમાંં કાકડી, ટામેેટા, કેપ્સીકમમાં વાઇટ સોસ, રેડ સોસ વગેેરે નાખી તેેમાં પાસ્તા, નુડલ્સ મીકસ કરી રાખી શકાય. આમાં અમુક સલાડ કોલ્ડ સલાડ પણ રાખી શકાય.