રાજુલાના ધાતરવાડી કેનાલ ની નજીક મોટર સાઈકલ મોટરસાઈકલ ઝાડ સાથે અથડાતા બેના મોત

રાજુલા ના ધાતરવાડી કેનાલ ની બાજુમા મોટર સાઈકલ પર નો ચાલકે કાબૂ ગુમાવતા મોટરસાઈકલ ખાળીયા મા ઉતરી સામે ઊભેલા લીમડા નાવ્રુક્ષ ની સાથે ધડાકા ભેર અથડાતા મોટર સાઈકલ ચાલક માંડરડી ના આશાસ્પંદ યુવાન નરેશભાઈ મકવાણા નું માથું ફાટી જવાથી સ્થળ પર જ મોત નીપજ્યું છે તેમની પાછળ બેઠેલા યુવાન ઘૂઘાભાઈ નું પણ મોત નીપજ્યું છે  દિવાળી ટાંકણે જ એક નાનકડા એવા માંડરડી ગામ માથી બબે અર્થીઓ એક સાથે ઉઠતા નાનકડા એવા માંડરડી ગામ મા માતમ સવાઇ ગયું છે