બ્રહ્માકુમારીઝ દ્વારા વિશાળ રંગોળી

બ્રહ્મકુમારીઝ રાજકોટને 2019માં 50 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે દરેક સેન્ટરમાં રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રણછોડનગર સેન્ટરમાં 9 ફુટ બાય 12 ફુટની રાધેક્રિષ્નાની ઝાંખી દર્શાવવામાં આવી હતી જેમાં 30 કિલો કલર વાપરવામાં આવ્યો હતો અને 25 થી 30 કલાકની મહેનત બાદ સુંદર અંગોળીની રચના કરવામાં આવી હતી.