દારૂના જુદા-જુદા બે કેસમાં ત્રિપુટી 44 બોટલ સાથે ઝડપાઇ November 07, 2018

રાજકોટ : તહેવાર ટાણે દારૂના કેસો કરવા અંગે માલવીયાનગર પીઆઇ એન એન ચુડાસમાની રાહબરી હેઠળ પીએસઆઇ રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે શ્રીનાથજી સોસા.ના હરેશ વસંતને દારૂની 20 બોટલ, એક્ટિવા અને બાઈક સાથે તેમજ આંબેડકર ચોકમાં થોરાળાના સલીમ સાંધ અને ગંજીવાડાના સદ્દામ ભુવરને દારૂની 24 બોટલ અને બે એક્સેસ સાથે દબોચી લીધા હતા. કુલ 44 બોટલ દારૂ અને ત્રણ વાહનો સહીત 1.22 લાખનો મુદામાલ કબ્જે લીધો છે

 
 
 

Related News