આજન દિવસનો ઈતીહાસ November 07, 2018

* 18પ8માં અંગ્રેજો વિરૂધ્ધ લડનારા ક્રાંતિકારી બિપીનચંદ્ર પાલનો જન્મ.
* 1998માં અમેરિકી સીનેટર જોન ગ્લેનના નામે વિશ્ર્વના સૌથી મોટી ઉંમરના અંતરિક્ષયાત્રી હોવાનો રેકોર્ડ નોંધાયો.
* 1998માં અમેરિકી રાષ્ટ્રપતિ બિલ કિલંટને ભારત અને પાકિસ્તાન પર લાગેલા પ્રતિબંધો પર થોડી રાહત આપી.